‘દયા ધર્મનં મૂળ છે.’

શેઠ આણંદજી કલ્યાણજી છા. પાં. સા. ટ્રસ્ટ

શ્રી છપરીયાળી પાજરાપોળ

શ્રી છાપરયાળી પાંજરાપોળ

(સ્થાપના : િ. સં. ૧૯૦૮ ઈ્વી. ૧૮૫૨)

 

અનક અબોલ જીવોો વિસામો

 

જીવદયા પ્રિપાલક યોજનમાં રૂ.l ૯૦૦૦/-ના વાર્ષિક નુદાનથી જોાઓ અને જીવોા પાલક બનો.

રોના ફક્ત રૂ.l ૫/- જેવી નાન રકમનું યોગાન આપીને છારીયાળી પાંજરાપોળની દૈનક નિભાવ ફંડ યોજનામાં લા લો અને ઘેર ેઠા રોજ ૧ પશને તમારા તરથી ઘાસચારા ીરણનો અમૂલય લાભ મેળવો !!

 

જીવોના ભય દાતા બનો. દયા તમામ ધરમોનું મૂળ છ.

ર્મના વૃક્ો જીવદયાની હેતી નદીના રૂણા જળથી સંચાય છે. મૂંા અબોલ પશુઓ પ્રત્યેની દા આપણામાં દવ્યતાને ઉજગર કરે છે. દયા-કરૂણાના સંસ્કારો આપણન મળેલ વારસાત મૂડી છે. રજના સેંકડો શુઓનો નિભાવ કરતી પાંજરાપોળ ઈચ્છે છે આપનો નાનકડો સહયોગ! દિવસ દિવસે મોંઘ થતાં સચારા ને નીરણના સયે પશુધનને ાચવવા સહુ આળ આવો! રોજના રૂ.l ૨૫/- મુજબ ૧ વર્ષના ૩૬૦ દિવસ લેખે વર્ષિક રૂ.l ૯૦૦૦/- ના અનુદા વડે ઘેર બેઠા રોજ ૧ પશુન ઘાસચારા, નિાવ અને જીવનિર્વાહ માટ સહયોગી બનો.

 

આજે જ પરવારના દરેક ્યક્તિ અથવા સંપૂર્ણ પરિવાર વતી રૂ.l ૯૦૦૦/- નું પાંરાપોળને દા કરી લાભ લો!!

આુબાજુના વિસ્તારોમાં રખતા કે કતલખાે જતા બચાવાેલા જીવો માે આ પાંજરાપળ એક સહારો છે. આ યોજના સિાય બીજી પણ કાયમી યોજનાઓાં લાભ લો, અ્ય મોટા અનુાન માટે અવશય સંપર્ક કર.

 

Cancel