જીવદયાએ તમામ ધર્મોનો ઉપદેશ છે.

જૈન ધર્મ તો પ્રાણી માત્ર પ્રત્યેની કરુણા-દયા અને અનુકંપાને ધર્મનું પહેલું પગથિયું કહે છે.

તનનું આરોગ્ય, મનની પ્રસન્નતા અને જીવનમાં સરળતા. આ જીવદયાના તાત્કાલિક મળતા લાભો છે. માટે જીવદયામાં શ્રેષ્ઠ યોગદાન આપો!

Cancel