Gheeboli
ઘી બોલી

વિવિધ પ્રકારની પૂજાઓની બોલીઓ, અન્ય કોઈ પણ વિધિ-વિધાન-આયોજન માટે બોલીઓ દ્વારા લેવાતા લાભનો સમાવેશ આમાં થાય છે.

DONATE NOW!
Gheeboli
જનરલ ડોનેશન

સાત ક્ષેત્ર, તીર્થ વ્યવસ્થા, જીવદયા-અનુકંપા, સાધારણ ખર્ચ, નિભાવ ખર્ચ વગેરે અનેક પ્રકારના કાર્યો માટે અપાતા દાનનો સમાવેશ જનરલ દાનમાં થાય છે.

DONATE NOW!
Gheeboli
સુવર્ણ મહોત્સવ

શત્રુંજય મહાતીર્થ પર આદીશ્વર દાદાની વર્તમાન પ્રતિમા-પ્રતિષ્ઠાને ૫૦૦ વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં થનારા આયોજનોનો લાબ આના દ્વારા મળશે.

DONATE NOW!

જય જિનેન્દ્ર.

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી નવી સંશોધિત વેબ-સાઈટ ના શુભારંભ ની ક્ષણોમાં આનંદની લાગણી વ્યક્ત કરે છે. આપ હવેથી પેઢીની વેબ-સાઈટ - www.anandjikalyanjipedhi.org – પરથી પેઢી સંચાલિત તીર્થોનાં વિષયમાં જાણકારી મેળવી શકો છો. વિશેષ હવેથી વેબ-સાઈટ મારફત આપ ઘી બોલીની બાકી રકમનું પેમેન્ટ તથા દાન સ્વરૂપે આપવાની રકમ નું પેમેન્ટ ઓનલાઈન બહુજ સરળતા થી કરી શકશો. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ શ્રીના આત્મીય સહયોગથી તથા આ સંશોધિત વેબ-સાઈટનાં માધ્યમથી સમસ્ત જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજ ને જોડવા માં અભૂતપૂર્વ સહયોગ મળશે.

પ્રણામ.