આ ફંડ અને તેનું વ્યાજ કયા વપરાશે?

  • ૫૦૦મી સાલગિરીની યોજના દ્વારા દરેક શ્રાવક શ્રાવિકાને સહભાગી થવાનો અમૂલ્ય અવસર.
  • ૫૦૦મી સાલગિરી પ્રસંગની અદભૂત અને અદ્વિતીય ઉજવણી આ ફંડમાંથી કરવામાં આવશે.
  • આવનારા સુવર્ણ અવસરનું યશસ્વી આયોજન કરવામાં આવશે.
  • આ આયોજન ધ્વારા તમામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોને આ તીર્થ અને દાદાના ભક્તિ-ભાવમાં એક તાંતણે જોડવાનો અપૂર્વ અવસર.
  • સાધારણ ખાતુ ઓછપ અનુભવે છે. તેને સદ્ધર અને સભર બનાવવામાં આવશે.
  • આ ફંડમાંથી સાત ક્ષેત્રો ઉપરાંત જીવદયા, અનુકંપા વગેરે માટે પણ સારામાં સારું આયોજન કરવામાં આવશે.
  • આ નિધિમાં આપ વ્યક્તિગત લાભ લઈને દાદાની ભક્તિના આ અવસરના લાભાર્થી બનો તેમજ પરિવારની દરેક વ્યક્તિને જોડો.

આપ સુકૃતનો લાભ લઈ અનેકના પ્રેરણાસ્ત્રોત બનો.

  • આ રકમ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના અમદાવાદ કાર્યાલય અથવા પેઢી સંચાલિત બધા જ તીર્થમાં ભરી શકાશે. રૂI.૧૦,૦૦૦-થી ઉપર રકમ જમા કરાવનારે પોતાના પાનકાર્ડ અને આધારકાર્ડની કોપી આપવાની રહેશે.
  • આ માટેના ફોર્મ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
Name Nos. of Application Total Contribution
Cancel